સ્માર્ટ મૂડી. યોગ્ય દિશા. મજબુત ભવિષ્ય.
CAPWORTH માં, અમે વ્યવસાય અને નાણાકીય જરૂરિયાતો માટે વિશ્વસનીય ઉકેલો પ્રદાન કરીને વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિને વેગ આપીએ છીએ.
બિઝનેસ લોન શરૂ
@ ૮.૩૦ %* વાર્ષિક
હોમ લોન શરૂ
@ ૭.૩૦ %* વાર્ષિક
સાચું આયોજન, ઉજ્જવળ ભવિષ્ય
અમે માત્ર ફંડિંગ નથી આપતા, અમે તમારા સપનાઓને હકીકત બનાવવા માટે યોગ્ય નાણાકીય માર્ગદર્શન આપીએ છીએ.
કોઈ પણ છુપો ચાર્જ કે જટિલ શરતો વિના સંપૂર્ણ પારદર્શક વ્યવહાર. દરેક પગલે અમે તમારી સાથે રહીએ છીએ.
તમારા વ્યક્તિગત અથવા ધંધાકીય ધ્યેયને ધ્યાનમાં રાખીને ખાસ તમારા માટે કસ્ટમાઇઝ્ડ પ્લાન્સ અને શ્રેષ્ઠ વ્યાજ દરો.
લોન માર્કેટના વર્ષોના અનુભવ સાથેની પ્રોફેશનલ ટીમ, જે તમને શ્રેષ્ઠ નિર્ણય લેવામાં સંપૂર્ણ મદદ કરે છે.
તમારી તમામ નાણાકીય જરૂરિયાતો માટેના આધુનિક ઉકેલો એક જ જગ્યાએ.
તમારા નાના કે મોટા બિઝનેસને આગળ વધારવા, નવી મશીનરી ખરીદવા અથવા વર્કિંગ કેપિટલ માટેની લોન.
તમારા સપનાના ઘરની ખરીદી અથવા અન્ય બેંકમાંથી હોમ લોનના ટ્રાન્સફર માટેના સૌથી ઓછા વ્યાજ દર.
કોઈપણ તબીબી કટોકટી, શિક્ષણ અથવા લગ્ન પ્રસંગ જેવા તમારા વ્યક્તિગત ખર્ચાઓને પહોંચી વળવા માટે ઝડપી લોન.
અહીં તમારી રકમ અને મુદત સેટ કરીને તરત જ માસિક હપ્તો અને વ્યાજ ગણો.
તમારો માસિક હપ્તો (EMI)
₹૨૦,૪૧૪